ગુજરાત સરકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સ્ટબને બદલે સબસ્ટબ તરિકે અંકિત કર્યું
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
લીટી ૧૬:
|website=http://www.gujaratindia.com/
}}
'''ગુજરાત સરકાર''' એ ભારતના [[ગુજરાત]] રાજ્ય અને તેનાં ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.
 
ભારતના અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જેમની નિમણુક [[ભારતના રાષ્ટ્રપતિ]] દ્વારા કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે થાય છે. રાજ્યના મુખ્ય મંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. ગુજરાતની રાજધાની [[ગાંધીનગર]] છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત [[અમદાવાદ]] ખાતે આવેલી છે.<ref>{{cite web|url=http://www.ebc-india.com/lawyer/hcourts.htm|title=Jurisdiction and Seats of Indian High Courts|accessdate=૧૨ મે ૨૦૦૮|publisher=Eastern Book Company}}</ref>
 
ગુજરાતની વિધાનસભા ૧૮૨ સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.<ref>{{cite web
| url =http://legislativebodiesinindia.nic.in/gujaratstate.htm| title = Gujarat Legislative Assembly| accessdate = ૧૨ મે ૨૦૦૮| work = Legislative Bodies in India| publisher = National Informatics Centre, Government of India }}</ref>
 
== આ પણ જુઓ ==
* [[ગુજરાત વિધાનસભા]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સબસ્ટબ}}
[[શ્રેણી:ગુજરાત]]