ભગવાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nominating for deletion
માહિતીને " ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવીતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધી મહી ધ..." થી બદલી
લીટી ૧:
{{delete|કારણ=વિકિ-અલાયક લેખ. કોપી-પેસ્ટ (મોટાભાગે). સંદર્ભ નહી.|subpage=ભગવાન|year=2016|month=જાન્યુઆરી|day=29}}
ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવીતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધી મહી ધી યો યો ન: પ્રચોદયાત .
 
 
પ્રસ્તાવના :
અહી ભગવાન વિષે લખતા પેહલા નીચે મુજબ થોડી સ્પષ્ટતા થવી જરૂરી છે. કેમ કે ભગવાન શબ્દ દરેક માનવ જાતિ તેમજ દરેક ધર્મો સાથે જોડાયેલો જોવા મળે છે. હું અહી ભગવાન કે ઈશ્વર વિષે લખું છું. તે ફક્ત મારા અનુભવો થી ભગવાન કેવા છે. તે વિષે ની જાણકારી આપી છે. મે ભગવાન વિષે, મહાત્મા ઑ વિષે ઘણા લેખો વાચ્યા, ટી.વી. પ્રોગ્રામો પણ જોયા છે. અને કોઈ દિવ્ય શક્તિ નો અનુભવ પણ થયો છે. તે બધા મેળવીને મને ભગવાન શું છે? કેવા છે? ક્યાં છે? શું કરે છે? કેવી રીતે ભગવાન મેળવી શકાય? વગેરે પ્રશ્નો ના ઉત્તર પ્રાથમિક ધોરણે મળ્યા છે. નીચે ભગવાન વિષે લખેલા લેખ કોઈ પુસ્તક માથી ઉઠાંતરી કરી નથી. પરંતુ વાંચન , દ્રશ્ય અને અનુભવ એ ત્રણેય નો સમન્વય કરી ને ભગવાન વિષે મારા પોતાનો મંતવ્ય રજૂ કરૂ છૂ.
મે વિકિપેડિયા માં ફક્ત ' ભગવાન' સર્ચ કર્યું તો કઈ આવ્યું નહીં એટલે મને અહી ભગવાન વિષે લખવનું મન થાય છે. જેથી કોઈ સોચો ઈશ્વર ના શોધક ને ઈશ્વર મેળવવા માટે પથદર્શક બની શકું.હું કોઈ ગુરુ કે સંત નથી ફક્ત એક સામાન્ય સંસારી માણસ છું. જે કોઈ હોદ્દો ધરાવતો નથી. નીચે ભગવાન વિષે વાંચવા મળેલા સૂચનો તમને ઘણી બધી જગ્યા એ વાંચવા મળી શકે છે. પરંતુ તે કોઈ નું કોપી રાઇટ કર્યું નથી. હું કોઈ ધર્મો ની વિરૂદ્ધ નથી. બધા ધર્મો મારા છે. કેમ કે બધા ધર્મો માં મૂળ ભગવાન ને મેળવવા માટે માર્ગો આપેલા છે. પરંતુ ધર્મો અલગ અલગ તેમ ભગવાન ને મેળવવાના માર્ગ અલગ અલગ છે. બાકી તો માનવ ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. તથાગતે બુધ્ધ ધર્મ ની તો મહાવીરે જૈન ધર્મ ની સ્થાપના કરી છે. અફસોસ કે માનવ ધર્મ ની કોઈ મહાપુરુષે સ્થાપના કરી નથી. પરંતુ ધરેક ધર્મ નું મૂળ તો માનવ ધર્મ જ છે. ખરેખર તો બધા ધર્મો નો સમન્વય કરીને એક 'માનવ' ધર્મ ની સ્થાપના કરવી જોઈએ. કોઈ ભગવાન વિષે વધુ સારી માહિતી આપવા ઇચ્છતું હોય તો તેને હું સ્વાગત કરૂ છૂ.
અહી ફક્ત ભગવાન ની સીધી સદી સમજ અથવા વ્યાખ્યા આપવામાં આવી છે. કોઈ મોટા આધ્યાત્મિક ગ્રંથો મે વાંચ્યા નથી. ભગવાન ક્યાં છે? કેવા છે? શું કરે છે? કેવી રીતે ભગવાન ને મેળવી શકાય તે માટે માર્ગદર્શન છે. બીજું કશું જ નહીં. તો ચાલો જાણીએ ભગવાન ને.
________________________________________
ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવીતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધી મહી ધી યો યો ન: પ્રચોદયાત .
હે ભગવાન – ઈશ્વર