વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું YmKavishwarએ દિશાનિર્દેશન કરીને પાના વિકિપીડિયા:વાંચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલોને [[વિકિપીડિયા:...
નાનું બે વિભાગો ભેગા કર્યા. કેવી રીતે ટાઇપ કરવું લેખને સુધારવાની જરૂર છે.
લીટી ૩:
 
==હું ગુજરાતીમાં કેવી રીતે લખું?==
:''વધુ માહિતી માટે આ જુઓ:[[વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]]''
ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ '''ચક્ર''' પર ક્લિક કરી ઇનપુટ (Input) પર જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી ગમતી લખવાની પદ્ધતિ ‍(કી-બોર્ડ લેઆઉટ) પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ 'કેવી રીતે વાપરવું' પર ક્લિક કરીને મેળવી શકાશે.
 
Line ૯ ⟶ ૧૦:
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
==ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?==
:''વધુ માહિતી માટે આ જુઓ:[[વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]]''
વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
== નવો લેખ કેવી રીતે શરૂ કરવો? ==
 
નવો લેખ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે, ડાબી બાજુ, '''શોધો'''ની નીચેનાં બોક્સમાં તમે જે વિષય પર લેખ લખવા માંગો છે, તે શબ્દ શોધી જુઓ, ધ્યાન રાખજો કે જોડણી સાચી હોય. શક્ય છે કે કોઈકે ભળતી સળતી કે ખોટી જોડણી વાળું શિર્ષક વાપરીને પણ પાનું બનાવ્યું હોય, માટે કોઈ પણ વિષય પર નવું પાનું બનાવતાં પહેલાં આપ વિચારી શકો તેટલી વિવિધ જોડણીઓ વાપરીને શબ્દ શોધી જુઓ. જો આમાંના કોઈ પણ શબ્દ હેઠળ પાનું ના મળે તો, સાચી જોડણી વાપરીને ફરી એક વખત '''શોધો''' બોક્સમાં શબ્દ/મુહાવરો લખી '''જાઓ''' પર ક્લિક કરો. કેમકે આ વિષય પર કોઈ લેખ ઉપલબ્ધ નથી, માટે તમને સર્ચ રિઝલ્ટનાં પાનાં પર લાલ લીંકમાં "આ પાનું બનાવી શકો છો." એવું જોવા મળશે, બસ, તેના પર ક્લિક કરો અને લખવાનું શરૂ કરો, જ્યારે તમે 'સાચવો' બટન ઉપર ક્લિક કરશો, ત્યારે તમારું નવું પાનું તૈયાર હશે.