અરવલ્લી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સુધારો.
લીટી ૧:
{{સ્ટબ}}
{{Infobox Indian jurisdiction
| type = જિલ્લો
Line ૧૯ ⟶ ૧૮:
| sex_ratio = ૯૪૬
| population_density =
| leader_title_1 = જીલ્લા કલેક્ટર
| leader_name_1 = શ્રીમતિ સઈદીંગપુઈ છાકછુ
| leader_title_2 =
| leader_name_2 =
Line ૨૬ ⟶ ૨૫:
|સ્થિતિ=ચકાસો
}}
ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો '''અરવલ્લી જિલ્લો''' બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લાનું જીલ્લામથક [[મોડાસા]] છે.
 
==અરવલ્લી જિલ્લામાં આવેલા તાલુકાઓ ==
*[[મોડાસા તાલુકો]]
*[[માલપુર તાલુકો]]
*[[ધનસુરા તાલુકો]]
*[[ભિલોડા તાલુકો]]
*[[બાયડ તાલુકો]]
*[[મેઘરજ તાલુકો]]
 
==અરવલ્લી જિલ્લામાં આવેલી નદીઓ==
લીટી ૪૦:
 
{{ગુજરાતના જિલ્લાઓ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી: ગુજરાતના જિલ્લાઓ]]