મંગળવાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો મધ્યમાં.
નાનું સુધારો.
 
લીટી ૧:
'''મંગળવાર''' એ [[અઠવાડિયું|અઠવાડિયા]]નો ત્રીજો દિવસ છે. [[અઠવાડિયું|અઠવાડિયા]]માં કુલ સાત દિવસ હોય છે. મંગળવાર પહેલાંનો દિવસ [[સોમવાર]] તેમ જ મંગળવાર પછીનો દિવસ [[બુધવાર]] હોય છે.
 
[[સંસ્કૃત]]માં મંગળવારને (भौमवासरम्) થી ઓળખવામાં આવે છે. આ વાર યુદ્ધનાં દેવ મનાતા [[મંગળ]] ગ્રહ સાથે જોડાયેલ છે. જો કેજોકે [[ગુજરાતી]] ભાષામાં "મંગળ"નો અર્થ "કલ્યાણકારી" તેમ પણ થાય છે.
 
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
 
{{સ્ટબ}}
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
 
[[શ્રેણી:સમય]]