હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા. હિંમતનગર તાલુકો લેખ અલગ પાડ્યો.
વસતી
લીટી ૯:
leader_name = |
altitude = ૧૨૭|
population_as_of = ૨૦૦૧૨૦૧૧ |
population_total = ૫૮,૨૬૭૮૧૧૩૭|
population_density = |
area_magnitude= sq. km |
લીટી ૩૧:
== ધાર્મિક સ્થળો==
શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.
 
== વસતી ==
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે,<ref name="census2011">{{cite web|url=http://www.census2011.co.in/data/town/802469-himatnagar-gujarat.html|title= Himatnagar Population Census 2011|accessdate=૩૦ મે ૨૦૧૬}}</ref> હિંમતનગરની વસતી ૮૧,૧૩૭ વ્યક્તિઓની હતી. હિંમતનગરનો સરેરાશ સાક્ષરતા દર ૮૭.૧૫% હતો, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૯૧.૮૯% અને સ્ત્રીઓમાં ૮૨.૦૯% હતો. હિંમતનગરમાં વસતીના ૧૧.૬૦%ની વય ૬ વર્ષ કરતા નાની હતી.
{{bar box
|title=હિંમતનગરમાં ધર્મો
|titlebar=#Fcd116
|left1=ધર્મ
|right1=ટકા
|float=right
|bars=
{{bar percent|[[હિંદુ]]|orange|75.34}}
{{bar percent|[[મુસ્લિમ]]|green|20.66}}
{{bar percent|[[જૈન ધર્મ|જૈન]]|pink|3.22}}
{{bar percent|અન્ય†|black|0.78}}
|caption=ધર્મ આધારિત વસતી<br />
†<small>[[શીખ]] (૦.૩૧%), [[બૌદ્ધ]] (<૦.૦૧%) અને અન્યોનો સમાવેશ કરે છે.</small>
}}
 
== આ પણ જુઓ ==
* [[હિંમતનગર તાલુકો]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:હિંમતનગર તાલુકો]]