ઘનશ્યામભાઈ ઓઝા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર..પૂર્ણ..
નાનું તારીખ.
લીટી ૨૩:
|source =
}}
'''ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા''' ([[ઓક્ટોબર ૨૫|૨૫ ઓક્ટોબર]], ૧૯૧૧ &ndash; [[જુલાઇ ૧૨|૧૨ જૂલાઇ]], ૨૦૦૨<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2002-07-13/ahmedabad/27313222_1_ministership-gandhians-chief-minister|title=Ex CM Ghanshyam Oza passes away|publisher=[[The Times of India]]|date=13૧૩ Julyજુલાઇ 2002૨૦૦૨|accessdate=2009-09-07૭ સપ્ટેમ્બર ૨૦૦૯}}</ref>) [[ગુજરાતના મુખ્યમંત્રી]] હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની [[વિધાન સભા]]ના સભ્ય હતા. પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. ૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ [[લોક સભા]]ના સભ્ય રહ્યા. પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ [[રાજ્ય સભા]]ના સભ્ય રહ્યા. ૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય રહ્યા.
 
==નોંધ==
{{reflist}}
 
==બાહ્ય કડીઓ==
*http://www.aol.in/news/story/2007122307399012000013/
*http://www.mapsofindia.com/gujarat/government-and-politics/
* [http://docs.google.com/gview?a=v&q=cache:7xqY2bJBK8cJ:www.rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/o.pdf+Ghanshyambhai+Oza+%2B+chief+minister+of+gujarat&hl=en OZA, SHRI GHANSHYAMBHAI]ે
 
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]