અંગિરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q539899 (translate me)
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infobox character
{{cleanup}}
| name = અંગિરસ
{{stub}}
| image = Queen Choladevi Before the Hermit-Sage Angiras.jpg
| alt = અંગિરસ
| caption = અંગિરસની સાથે રાણી ચોલાદેવી
| spouse = સુરૂપા
| children = ઉત્થય, સામવર્તના, બૃહસ્પતિ<ref>{{cite book|title=India through the ages|last=Gopal|first=Madan|year= ૧૯૯૦| page= ૬૭|editor=K.S. Gautam|publisher=Publication Division, Ministry of Information and Broadcasting, Government of India}}</ref>
| father = [[બ્રહ્મા]]
}}
અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર; '''અંગિરસ(अंगिरस्)''' ની ગણના [[સપ્તર્ષિ]] પૈકિના ઋષિમાં થાય છે. [[અથર્વ ઋષિ]] સાથે [[અથર્વવેદ]]નીઅથર્વ વેદની રચના કરી હોવાથી તેનું નામ '''અથર્વા''' પણ છે. તેમને [[બ્રહ્મા]]ના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં [[ઋગ્વેદ]]નાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. [[ભાગવતપુરાણ]][[ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિય]]નીક્ષત્રિયની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે<ref> ''The Life of Buddha as Legend and History'', by Edward Joseph Thomas </ref>.
 
== સંદર્ભ ==
અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર; '''અંગિરસ(अंगिरस्)''' ની ગણના [[સપ્તર્ષિ]] પૈકિના ઋષિમાં થાય છે. અથર્વ ઋષિ સાથે [[અથર્વવેદ]]ની રચના કરી હોવાથી તેનું નામ '''અથર્વા''' પણ છે. તેમને [[બ્રહ્મા]]ના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં [[ઋગ્વેદ]]નાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. [[ભાગવતપુરાણ]][[ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિય]]ની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે<ref> ''The Life of Buddha as Legend and History'', by Edward Joseph Thomas </ref>.
==બાહ્ય કડિઓ==
{{reflist}}
 
{{stub}}
 
[[શ્રેણી:ઋષિઓ]]