જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર ઉમેર્યું.
નાનું {{geo-stub}}, સુધારો.
લીટી ૧:
[[File:Official India Map with Districts 2011 Census.svg|thumb|ભારતનાં જિલ્લાઓ, ૨૦૧૧]]
'''જિલ્લો''' ‍‍([[અંગ્રેજી]]: District) [[તાલુકો|તાલુકા]]ઓના સમૂહ માટે વપરાતો [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે.
 
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે. આમ, દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
'''જિલ્લો''' [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે. [[અંગ્રેજી]] ભાષામાં ડીસ્ટ્રીક્ટ (district) કહેવાય છે.
 
== આ પણ જુઓ ==
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે.
* [[તાલુકો]]
 
{{geo-stub}}
આમ દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:ભૂગોળ]]