પરશુરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ, સુધારાઓ.
નાનુંNo edit summary
લીટી ૮:
| Sanskrit_Transliteration = Paraśurāma
| parents = જમદગ્નિ (પિતા)<br>રેણુકા (માતા)
| Affiliation = ભગવાન અને વિષ્ણુનો[[વિષ્ણુ]]નો છઠ્ઠો અવતાર
| Weapon = પરશુ (''{{IAST|paraśu}}''), વિજય (ધનુષ‌), ભાર્ગવાસ્ત્ર
}}
'''ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ''' (સંસ્કૃત: परशुराम)એ [[જમદગ્નિ]] ઋષિ અને [[રેણુકા]] ના પુત્ર રુપે [[વૈશાખ સુદ ૩|વૈશાખ સુદ ત્રીજ]] અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.
 
==જન્મ==
લીટી ૧૯:
<poem>
अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषण: |
कृप: परशुरामश्च सप्तैते चिरजीविनचिरંजीविन: ||
</poem>
 
લીટી ૨૮:
સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.
 
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખીયાનાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.
 
==શિવજીનું વરદાન==
પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.
 
==મહાભારતમાં==
પરશુરામ વિષ્ણુનો અવતાર છે, જેણે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી.
 
{{વિષ્ણુ અવતારો}}