કાશી વિશ્વનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છબીઓ. કામ-ચાલુ છે.
લીટી ૩૬:
}}
'''કાશી વિશ્વનાથ મંદિર''' [[હિંદુ ધર્મ]]નું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન [[શિવ]]ને સમર્પિત છે. તે [[વારાણસી]], [[ઉત્તર પ્રદેશ]]માં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી [[ગંગા]]ના જમણા કાંઠે આવેલી છે અને બાર [[જ્યોતિર્લિંગ|જ્યોતિર્લિંગો]]માંનું એક છે. અહીંના મુખ્ય દેવ ''વિશ્વનાથ'' અથવા ''વિશ્વૈશ્વરા'' તરીકે જાણીતા છે, જેનો અર્થ ''વિશ્વના નાથ'' થાય છે. વારાણસી શહેર [[કાશી]] તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.
 
== ઇતિહાસ ==
<center>
<gallery widths="300px" heights="400px" perrow="4">
File:Temple Of Vishveshwur Benares by James Prinsep 1834.jpg|કાશી વિશ્વનાથના મંદિરમાં બનાવાયેલી મસ્જિદ, ૧૮૩૪
File:Plan Of The Ancient Temple Of Vishveshvur by James Prinsep 1832.jpg|મંદિરનો નકશો, જેમ્સ પ્રિન્સેપ<ref>{{cite book |url=https://books.google.ca/books?id=0uA_AQAAMAAJ |title=Benares Illustrated in a Series of Drawings |author=James Prinsep |isbn=9788171241767 |page=૨૯ }}</ref>
</gallery>
</center>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}