વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 103.51.217.26 (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ... |
||
લીટી ૧:
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्य) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે
રાજા વિક્રમાદિત્ય નામ એક [[સંસ્કૃત]] તત્પુરુષ છે, જે विक्रम એટલે કે 'શૂરવીર/બહાદુર' અને आदित्य એટલે કે 'અદિતીનો પુત્ર'ની સંધિથી બન્યું છે. અદિતીના પુત્રો અથવા આદિત્યોમાં સૌથી પ્રસિદ્ધ એ [[સૂર્ય]] એટલે કે સૂર્ય ભગવાન હતા; એટલે વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં ''આર્ક'' એટલે [[સૂર્ય]]).
|