શામળદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો, {{સ્ટબ}}.
નાનું સંદર્ભ.
લીટી ૧:
'''શામળદાસ મહેતા''' [[ભાવનગર રજવાડું|ભાવનગર]]ના રાજવી તખ્તસિંહજીના દીવાન હતા.<ref name="sac">{{cite web|url=http://www.samaldasartscollege.org/|title=About College - Samaldas Arts College|accessdate=૨૮ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> તેઓનું નાગર બ્રાહ્મણ કુટુંબ વંશપરંપરાગત દીવાનપદું ધરાવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા હતા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર [[ગોવર્ધનરામ ત્રિપાઠી]]નું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક પામ્યા અને શામળદાસની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.
 
શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન [[સરસ્વતીચંદ્ર]]ના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.
 
૧૮૮૪માં તેમનું અવસાન થયું હતું. તેમની યાદમાં ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ૧૮૮૫માં સ્થાપવામાં આવી હતી.<ref name="sac" />
 
==આ પણ જુઓ==
લીટી ૧૦:
* [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]
* [[ભાવનગર]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}