વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું તાલુકો અલગ પાડ્યો. સુધારાઓ.
લીટી ૩:
type=શહેર|
locator_position=right |
latd = 22.307159 |
longd=73.181219 |
state_name = Gujaratગુજરાત |
state_name2 = ગુજરાત |
skyline = Laxmi Vilas Palace (Maratha Palace), Vadodara.JPG|275px
skyline_caption = લક્ષ્મી વિલાસ મહેલ
Line ૩૦ ⟶ ૩૧:
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Baroda state 1909.jpg|thumb| ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય]]
વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વઘ્યું.
 
ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, [[મરાઠા સામ્રાજ્ય]]ના પેશ્વાનો અફધાનો સામે [[પાણીપતનાં યુધ્ધ]]માં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
 
[[ચિત્ર:Baroda state 1909.jpg|thumb| ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય]]
 
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા]]ને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
લીટી ૪૧:
વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. [[વિશ્વામિત્રી નદી]] ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની ઉત્તરે [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] તથા [[દાહોદ જિલ્લો|દાહોદ]], દક્ષિણે [[ભરૂચ જિલ્લો|ભરૂચ]] તથા [[નર્મદા જિલ્લો|નર્મદા]],પશ્ચિમે [[આણંદ જિલ્લો|આણંદ]] તથા [[ખેડા જિલ્લો|ખેડા]] જિલ્લાઓ આવેલા છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની પૂર્વમાં [[મધ્ય પ્રદેશ]] રાજ્ય આવેલું છે. જો કે વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જીલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.
 
વસ્તીને આધારે વડોદરા, [[અમદાવાદ]] અને [[સુરત]] પછી [[ગુજરાત]]નું ત્રીજા ક્રમનું શહેર છે.{{સંદર્ભ}}
 
== હવામાન ==
લીટી ૧૫૦:
વડોદરા માં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (જી.એસ.એફ.સી), ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આઇ.પી.સી.એલ., હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માલિકીની ), ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એ.સી.એલ) જેવા વિવિધ મોટા પાયે ઉદ્યોગો ગુજરાત રિફાઈનરીની સાન્નિધ્ય માં આવેલ છે જે તેમના તમામ બળતણ અને કાચા માલના માટે રિફાઈનરી પર આધાર રાખે છે. અન્ય મોટા પાયાના જાહેર ક્ષેત્રના એકમોમાં હેવી વોટર પ્રોજેક્ટ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જી.આઇ.પી.સી.એલ), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓ.એન.જી.સી) અને ગેસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (જી.એ.આઇ.એલ) નો સમાવેશ થાય છે. આ જાહેર ક્ષેત્રના સાહસો ઉપરાત , અન્ય મોટા પાયેના સાહસો ખાનગી ક્ષેત્રમાં આવેલ છે જેમ કે, બોમ્બાર્ડીયર ટ્રાન્સપોર્ટેશન, એક કેનેડીયન કંપની જેની સાવલી સાઇટ માં દિલ્હી મેટ્રોનુ ઉત્પાદન થાય છે. જનરલ મોટર્સ, ALSTOM, એબીબી,સિમેન્સ્, ફિલિપ્સ, પેનાસોનિક, ફૅગ(FAG), સ્ટર્લીંગ બાયોટેક, સન ફાર્માસ્યૂટિકલ્સ અને Areva ટી એન્ડ ડી, બોમ્બાર્ડીયર, અને GAGL (ગુજરાત ઓટોમોટિવ ગીયર્સ લિમિટેડ) જેવા ઘણા ઉત્પાદન એકમો વડોદરા માં સ્થાપિત છે. વધુમાં વડોદરાની આસપાસમાં ઘણી ગ્લાસ ઉત્પાદન કંપનીઓ પણ સ્થાપિત છે, જેમ કે, Haldyn ગ્લાસ, HNG ફ્લોટ ગ્લાસ લિમિટેડ, પિરામલ ગ્લાસ અને ગુજરાત ગ્લાસ વગેરે.
 
કોઇ પ્રદેશમાં વિશાળ ઔદ્યોગિક એકમો ની સ્થાપના આપમેળે ઘણા નાના સાહસો અસ્તિત્વમાં લઈ આવે છે. વડોદરા શહેર છે અને આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રમાણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આજે ધમધમે છે. વડોદરાના ઔદ્યોગિકરણ થીઔદ્યોગિકરણથી માત્ર વડોદરા નહી પણ આખા ગુજરાત અને ભારતના અન્ય ઉદ્યોગિઓઉદ્યોગો આકર્ષાયા છે.
 
'નોલેજ સિટી' , કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઇંડ્સ્ટ્રીના નજરાણા સાથે, વડોદરા ધીમે ધીમે આઇટી અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં હબ બની રહ્યુ છે.
 
== વાહન વ્યવહાર ==
લીટી ૧૫૮:
* '''રેલ માર્ગ''' વડોદરા, પશ્ચિમ રેલ્વેનું સૌથી મહત્વપૂર્ણ જંકશન છે. મુંબઇ, સુરતથી અમદાવાદ, જામનગર જતાં અને દિલ્લી, મથુરા, ગોધરા જતા વચ્ચે આવતા આ શહેરને ભૌગોલિક ફાયદો મળેલ છે.
* '''ધોરી માર્ગ''' ભારતના સૌથી વ્યસ્ત મનાતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] અને દ્રુતગતિ માર્ગ નં.૧ પર આ શહેર વસેલું છે.
 
== વડોદરા તાલુકામાં આવેલાં ગામો ==
{{col-begin}}
{{col-4}}
* [[ છાણી (તા. વડોદરા)|છાણી]]
* [[અજીતપુરા (તા. વડોદરા)|અજીતપુરા]]
* [[આજોદ (તા. વડોદરા)|આજોદ]]
* [[આલમગીર (તા. વડોદરા)|આલમગીર]]
* [[અલ્હડપુરા (તા. વડોદરા)|અલ્હડપુરા]]
* [[આમલિયાપુરા]]
* [[આમપાડ (તા. વડોદરા)|આમપાડ]]
* [[અનગઢ (તા. વડોદરા)|અનગઢ]]
* [[અણખી (તા. વડોદરા)|અણખી]]
* [[અણખોલ (તા. વડોદરા)|અણખોલ]]
* [[અંકોડીયા]]
* [[આસોજ (તા. વડોદરા)|આસોજ]]
* [[બાજવા]]
* [[ભાયલી (તા. વડોદરા)|ભાયલી]]
* [[બીલ (તા. વડોદરા)|બીલ]]
* [[ચાપડ (તા. વડોદરા)|ચાપડ]]
* [[ચિખોદરા (તા. વડોદરા)|ચિખોદરા]]
* [[દશરથ (તા. વડોદરા)|દશરથ]]
* [[દેણા (તા. વડોદરા)|દેણા]]
* [[ધણિયાવી]]
* [[ધનોરા (તા. વડોદરા)|ધનોરા]]
* [[દિવાળીપુરા (તા. વડોદરા)|દિવાળીપુરા]]
* [[દોડકા (તા. વડોદરા)|દોડકા]]
* [[દોલતપુરા (તા. વડોદરા)|દોલતપુરા]]
* [[દુમાડ (તા. વડોદરા)|દુમાડ]]
* [[ફાજલપુર (અણખી)]]
{{col-4}}
* [[ફાજલપુર (સાંકરદા)]]
* [[ફતેપુરા (તા. વડોદરા)|ફતેપુરા]]
* [[ગોકળપુરા (તા. વડોદરા)|ગોકળપુરા]]
* [[ગોરવા]]
* [[ગોસીન્દ્રા]]
* [[ફર્ટિલાઇઝરનગર (જીએસએફસી)]]
* [[હાંસજીપુરા (તા. વડોદરા)|હાંસજીપુરા]]
* [[હંસાપુરા (તા. વડોદરા)|હંસાપુરા]]
* [[હેતમપુરા]]
* [[હિંગળોટ]]
* [[ઇટોલા (તા. વડોદરા)|ઇંટોલા]]
* [[જવાહરનગર (ગુજરાત રિફાઇનરી)]]
* [[જોબનટેકરી]]
* [[કજાપુર (તા. વડોદરા)|કજાપુર]]
* [[કંદકોઇ]]
* [[કરચીયા (તા. વડોદરા)|કરચીયા]]
* [[કરાળી (તા. વડોદરા)|કરાળી]]
* [[કાશીપુરા (તા. વડોદરા)|કાશીપુરા]]
* [[કેલણપુરા]]
* [[ખલીપુર (તા. વડોદરા)|ખલીપુર]]
* [[ખાનપુર (તા. વડોદરા)|ખાનપુર]]
* [[ખાટંબા (તા. વડોદરા)|ખાટંબા]]
* [[કોતલી (તા. વડોદરા)|કોતલી]]
* [[કોટણા (તા. વડોદરા)|કોટણા]]
* [[કોયલી (તા. વડોદરા)|કોયલી]]
{{col-4}}
* [[મહાપુરા (તા. વડોદરા)|મહાપુરા]]
* [[મકરપુરા (તા. વડોદરા)|મકરપુરા]]
* [[માંજલપુર]]
* [[મારેથા]]
* [[મસ્તુપુર ગામડી]]
* [[મેઘાકુઇ]]
* [[મુજાર ગામડી]]
* [[નંદેસરી]]
* [[નંદેસરી જીઆઇડીસી]]
* [[નવાપુરા (તા. વડોદરા)|નવાપુરા]]
* [[પદમલા (તા. વડોદરા)|પદમલા]]
* [[પતરવેણી (તા. વડોદરા)|પતરવેણી]]
* [[પોર (તા. વડોદરા)|પોર]]
* [[રાભીપુરા]]
* [[રાઘવપુરા (તા. વડોદરા)|રાઘવપુરા]]
* [[રમણ ગામડી]]
* [[રામનાથ (તા. વડોદરા)|રામનાથ]]
* [[રણોલી (તા. વડોદરા)|રણોલી]]
* [[રસુલપુર (તા. વડોદરા)|રસુલપુર]]
* [[રતનપુર (તા. વડોદરા)|રતનપુર]]
* [[રાયકા (તા. વડોદરા)|રાયકા]]
* [[રાયપુરા (તા. વડોદરા)|રાયપુરા]]
* [[રૂંવાડ (તા. વડોદરા)|રૂંવાડ]]
* [[સાલદ (તા. વડોદરા)|સાલદ]]
* [[સમાસપુરા]]
* [[સમિયાળા (તા. વડોદરા)|સમિયાળા]]
* [[ગોત્રી]]
 
{{col-4}}
* [[સમસાબાદ]]
* [[સાંકરદા]]
* [[સરાર (તા. વડોદરા)|સરાર]]
* [[સેવાસી]]
* [[શાહપુરા (તા. વડોદરા)|શાહપુરા]]
* [[શંકરપુરા (તા. વડોદરા)|શંકરપુરા]]
* [[શેરખી]]
* [[સિંધરોટ (તા. વડોદરા)|સિંધરોટ]]
* [[સીસવા]]
* [[સોખડા (તા. વડોદરા)|સોખડા]]
* [[સુખલીપુર]]
* [[સુલતાનપુરા (તા. વડોદરા)|સુલતાનપુરા]]
* [[સુંદરપુરા (તા. વડોદરા)|સુંદરપુરા]]
* [[તલસાટ (તા. વડોદરા)|તલસાટ]]
* [[તરસાલી]]
* [[તાતરપુરા]]
* [[ઉંટિયા (કજાપુર)]]
* [[ઉંટિયા (મેઢાદ)]]
* [[વડદલા (તા. વડોદરા)|વડદલા]]
* [[વડોદરા]]
* [[વડાસલા (તા. વડોદરા)|વડાસલા]]
* [[વરણામા]]
* [[વાસણા કોતરીયા]]
* [[વેમાલી]]
* [[વીરોડ (તા. વડોદરા)|વીરોડ]]
* [[વોરા ગામડી]]
* [[ પાદરા ]]
{{col-end}}
 
== જોવાલાયક સ્થળો ==
Line ૩૧૨ ⟶ ૧૯૮:
* [http://www.baroda.com/city.html વડોદરા ઑન-લાઇન]
* [http://www.gujaratguideonline.com/vadodara.html વડોદરા શહેરની માહિતી]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160439 વડોદરા જિલ્લા વિશે માહિતી]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160623 વડોદરા તાલુકા વિશે માહિતી]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160856 વડોદરા શહેર વિશે માહિતી]
* [http://vadodaradp.gujarat.gov.in/vadodara/ વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઇટ]
* [http://vadodaradp.gujarat.gov.in/vadodara/taluka/vadodara/index.htm વડોદરા તાલુકા પંચાયતની વેબસાઇટ]
 
==સંદર્ભ==