વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્ય કડીઓ વ્યવસ્થિત કરી.
નાનું તાલુકાની કડી ઉમેરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૯:
| footnotes =
}}
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકાનુંતાલુકો|વાંસદા તાલુકા]]નું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.<ref name="Gujarat1964">{{cite book|author=India (Republic). Superintendent of Census Operations, Gujarat|title=Surat|url=http://books.google.com/books?id=lKEWAQAAMAAJ|accessdate=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫|year=૧૯૬૪|publisher=Director, Government Print. and Stationery, Gujarat State}}</ref>
 
== મહત્વના સ્થળો ==