મૂળશંકર ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''મૂળશંકર ભટ્ટ''', ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્ન...
 
નાનું →‎પરિચય
લીટી ૬:
: પુત્ર – બકુલ અને વિક્રમ , પુત્રી – ઉર્મીલા અને મીના
* અભ્યાસ: ૧૯૨૭-સંગીત વિશારદ ([[ગુજરાત વિદ્યાપીઠ]])
* વ્યવસાય: ૧૯૨૯- મુંબઇ રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક, ૧૯૩૧-૩૮ – [[દક્ષિણામૂર્તિ]]માં ગૃહપતિ અને શિક્ષક, ૧૯૩૮-૪૪ – [[ભાવનગર]]માં ઘરશાળામાં શિક્ષક, ૧૯૪૫-૫૩ – દક્ષિણામૂર્તિમાં આચાર્ય, ૧૯૫૩-૬૫ – [[લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ]] , [[સણોસરા,તા.રાજકોટ|સણોસરા]]માં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ, ૧૯૬૫ બાદ નિવૃત્તિ પછી [[દક્ષિણામૂર્તિ]], ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા
 
==મુખ્ય રચનાઓ==