ભારતીય માનક સમય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q604055 (translate me)
No edit summary
લીટી ૧:
[[Image:IST-CIA-TZ.png|thumb|ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં]]
'''ભારતીય માનક સમય ''' ('''Indian Standard Time''' ('''IST''')) એ સમયક્ષેત્ર છે જે [[ભારત]] અને [[શ્રીલંકા]] દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાને લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને '''E*''' ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.<ref>{{cite web | url = http://wwp.greenwichmeantime.com/info/timezone.htm
| title = Military and Civilian Time Designations | accessdate =2006૨૦૦૬-12૧૨-02૦૨| work=[http://wwp.greenwichmeantime.comગ્રિનિચ સરેરાશ સમય - Greenwich Mean Time (GMT)]}}</ref>
 
ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. [[રેખાંશ]]નાં પાયા પર, [[ઉત્તર પ્રદેશ]]નાં [[અલ્હાબાદ]] નજીકનાં [[મિર્ઝાપુર]] ({{Coord|25.15|N|82.58|E|}})નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.<ref name="two-timing">{{cite web|url=http://www.hindustantimes.com/editorial-views-on/Edits/Two-timing-India/Article1-246310.aspx |title=Two-timing India|date=2007૨૦૦૭-09૦૯-04૦૪|work=[[Hindustanહિન્દુસ્તાન Times]]ટાઇમ્સ|accessdate=2012૨૦૧૨-09૦૯-24૨૪}}</ref>
 
સમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.