દરિયાઈ ઓટર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{Taxobox
| name = દરિયાઈ ઓટર

Sea otter
| status = EN
| trend = down
Line ૬ ⟶ ૮:
| status_ref =
| image = sea otter cropped.jpg
| image_caption = કેલિફોર્નિયામાં[[કેલિફોર્નિયા]]માં મોરોના દરિયાકિનારે દરિયાઈ ઓટર
| regnum = Animalia
| subphylum = Vertebrata
Line ૧૮ ⟶ ૨૦:
| range_map_caption = Sea otter range.<ref name="IUCN_map">IUCN (International Union for Conservation of Nature) 2015. Enhydra lutris. In: IUCN 2015. The IUCN Red List of Threatened Species. Version 2015.2. http://www.iucnredlist.org. Downloaded on 17 July 2015.</ref>}}
 
'''દરિયાઈ ઓટર''' અથવા '''સી ઓટર''' એ એક દરિયાઈ સસ્તન ચોપગું પ્રાણી છે. તે સ્મુદ્રીસમુદ્રી પ્રાણીઓમાં સૌથી નાના કદનું પ્રાણિપ્રાણી છે<ref>{{cite web |url=http://www.aquariumofpacific.org/exhibits/otters/southern_sea_otter |title=Southern Sea Otter |author= |date= |website= |publisher=Aquarium of the Pacific |accessdate=૨૦ ઓક્ટોબર ૨૦૧૬}}</ref>. તેના શરીર પર ભરચક વાળ હોય છે. તેને તરવા માટે પાંખો નથી હોતી પણ પાછલા પગની ચામડી જોડાયેલ આંગળીઓ હલેસાં જેવું કાર્ય કરે છે. તેનો ચહેરો ગોળાકાર, આંખો ઝીણી અને કાન ગોળાકાર હોય છે. તે ચાર ફૂટ લંબાઈ અને એક ફૂટ લાંબી પુંછડી ધરાવે છે. તે કાળા અથવા બદામી રંગના હોય છે. તેના વાળ સુંવાળા અને પાતળા હોય છે.
 
[[કેલિફોર્નિયા]], [[કેનેડા]] તેમ જ ઉત્તર પેસેફિકના ટાપુઓ પર જોવા મળતું આ પ્રાણી રમતિયાળ હોય છે. તે પાણીમાં નૃત્ય પણ કરે છે અને વિવિધ પ્રકારના અવાજ પણ કાઢી શકે છે. તે ઊંડે સુધી ડૂબકી મારી શકે છે તેમ જ માછલીનો શિકાર કરે છે.
 
== સંદર્ભો ==