વિકિપીડિયા:આયાતકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું removed Category:વિકિપીડિયા; added Category:વિકિપીડિયા પ્રબંધન using HotCat |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું આ પણ જુઓ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
'''આયાતકારો''' અથવા '''આયાતકો''' એ લોકો છે જેમને [[વિશેષ:આયાત]] માટેની મંજૂરી હોય છે. આ પદ્ધત્તિ વપરાશકારને વિકિમિડિયા વિકિઓ વચ્ચે પાનાઓને ખસેડવાની સવલત આપે છે. (જેમ કે, અહીં અંગ્રેજી વિકિ પર લખાયેલો લેખ, તેના પૂર્ણ ઇતિહાસ સાથે, ગુજરાતી વિકિ પર લાવી શકાય છે.) આ જ રીતે ઢાંચાઓ અને અન્ય પાનાઓ પણ તેની સાથે સંકળાયેલા બીજા ઉપયોગી ઢાંચાઓ સહીત ખસેડી શકાય છે.
આ હક્ક ધરાવતા સભ્યો પોતાના પાના પર ઢાંચો '''<nowiki>{{આયાતકાર}}</nowiki>''' મુકી શકે છે.
==આ પણ જૂઓ==
* [[વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન]]
[[શ્રેણી:વિકિપીડિયા પ્રબંધન]]
|