શકુની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:મહાભારત using HotCat
લીટી ૧:
'''શકુની''' ([[સંસ્કૃત]]: शकुनिशकुनिः) ગાંધાર દેશનો રાજા અને ગાંધારી નો ભાઈ હતો. તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાં પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ [[દુર્યોધન]] માટે જીત્યું હતું.
 
અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારે જ તેણે કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેણે પોતાના અસ્થિર ભત્રિજા દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ કરવા પ્રેર્યો- જેથી કૌરવ કુળનો નાશ થયો.