વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માહિતી સરખી કરી. સંદર્ભ ઉમેર્યો.
નાનુંNo edit summary
લીટી ૧:
'''વિક્રમ સંવત''' એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા [[હિંદુ ધર્મ]]ના વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતીઉત્તર પંચાંગ]]ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવતનેસંવત અનુસરવામાં અનુસરેઆવે છે.
 
== ઇતિહાસ ==
એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યેવિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એનીએના યાદમાંમાનમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવન માંસત્તાવનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યોરહ્યું છે.
 
== મહિનાઓ ==
આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે [[પૂનમ]] આવે છે, જ્યારે છેલ્લામહિનાને અનેઅંતે એટલે કે ત્રીસમા દિવસે [[અમાસ]] આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).
 
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
 
*પહેલો : [[કારતક]] મહિનો
*બીજો : [[માગશર]] મહિનો
*ત્રીજો : [[પોષ]] મહિનો
*ચોથો : [[મહા]] મહિનો
*પાંચમો : [[ફાગણ]] મહિનો
*છઠ્ઠો : [[ચૈત્ર]] મહિનો
*સાતમો : [[વૈશાખ]] મહિનો
*આઠમો : [[જેઠ]] મહિનો
*નવમો : [[અષાઢ]] મહિનો
*દસમો : [[શ્રાવણ]] મહિનો
*અગિયારમો : [[ભાદરવો]] મહિનો
*બારમો : [[આસો]] મહિનો
*લગભગ દર ત્રણ વર્ષે: [[અધિક માસ|પુરૂષોત્તમ માસ/અધિક માસ]] (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)
*પુરૂષોત્તમ માસ ([[અધિક માસ]])
 
[[ગુજરાત]]માં દિવાળીનોદિવાળી બીજોપછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.<ref>{{Cite news|url = http://deshgujarat.com/2014/10/19/gujarat-cm-to-exchange-diwali-new-year-greetings-with-people/|title = ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી|last = |first = |date = ૧૯ ઓક્ટોબર ૨૦૧૪|work = |accessdate = ૨૪ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
 
== સંદર્ભ ==