વારાણસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્ર દેખાતું કર્યું
નાનું pxl->px.
લીટી ૧:
{{ભાષાંતર}}
 
[[ચિત્ર:Babasteve-View_of_Varanasi_from_the_Ganges.jpg|thumb|200pxl200px|વારાણસીનાં ગંગા કિનારાનું દ્રશ્ય]]
બનારસ કે કાશી તરિકે પણ જાણીતું '''વારાણસી''' (સંસ્કૃતઃ वाराणसी) શહેર [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[વારાણસી જિલ્લો|વારાણસી જિલ્લા]]નું મુખ્ય મથક છે. વારાણસી [[ગંગા]] નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે<ref>{{cite web | url = http://www.britannica.com/eb/article-9074835/Varanasi એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઑનલાઇન| title = વારાણસી | publisher = [[Encyclopædia Britannica Online]] | accessdate = 2008-03-06}}</ref>.