કાજુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર પરિમાણ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
|binomial_authority = [[Carolus Linnaeus|L.]]
|}}
[[ચિત્ર:CashewSnack.jpg|thubthumb|right|300px| નાસ્તા માટે તૈયાર કાજુ]]
'''કાજુ''' એ એક પ્રકારનો સૂકોમેવો છે. કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.
== બાહ્ય કડીઓ ==
"https://gu.wikipedia.org/wiki/કાજુ" થી મેળવેલ