અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 49.14.4.48 (talk) દ્વારા કરેલ ફેરફારોને YmKavishwar દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૨:
 
== અવશેષ ==
મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. [[લુમ્બિની]]માં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે.
 
ગુજરાતમાં [[જુનાગઢ]] પાસે [[ગીરનાર]] પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ