બોટાદ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.144.34.225 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધા...
નાનું →‎તાલુકા
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૫:
ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં [[સુરેન્દ્રનગર જિલ્લો]], પશ્ચિમે [[રાજકોટ જિલ્લો]], દક્ષિણમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] અને [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]] તથા પૂર્વે [[અમદાવાદ જિલ્લો]] આવેલા છે. સુખભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પુર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે<ref> {{cite web |url= http://botad.gujarat.gov.in/about-botad?lang=Gujarati|title= બોટાદ વિષે|author= |date= |work= સરકારી|publisher= જિલ્લા કલેક્ટરેટ, બોટાદ |accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027110302/http://botad.gujarat.gov.in/about-botad?lang=Gujarati|archivedate = ૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref>.
 
== તાલુકાઓ ==
==તાલુકા==
#[[ગઢડા તાલુકો|ગઢડા]]
#[[બરવાળા તાલુકો|બરવાળા]]
#[[બોટાદ તાલુકો|બોટાદ]]
#[[રાણપુર તાલુકો|રાણપુર]]
 
== જોવાલાયક સ્થળો ==