આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩૭:
આહવા ખાતે [[હોળી]]ના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.
 
આહવાથી મોટરમાર્ગે [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]], બાબુલઘાટ, [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત આહવા થી પશ્ચિમ દિશામાં આશરે ૩ કિલોમીટર જેટલા અંતરે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા [[દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર]] (ઇકો ટુરિઝમ સેન્ટર) બનાવવામાં આવેલ છે<ref>http://gujaratinfoorg.blogspot.com/2014/08/devinamal-eco-tourism-campsite-dangs.html</ref>.
 
== વસતી ==
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ