૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યકતીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અનેકબધા રાજકારણીઓ,ભારતીયો બોલિવુડ અભિનેતાઓ/અભિનેત્રિઓ દ્વારાવડે વખોડવામાં આવી હતી. સંસદ સભ્યો સુષ્મા સ્વરાજ, વિ. મૈત્રેયન તેમજ નજ્મા હેપ્તુલ્લાએ આવા ગુના માટે મ્રુત્યુદંડની સજાની માંગણી કરી હતી. પીડિતાનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી પ્રસાર માધ્યમો દ્વારા તેને દામીની, નિર્ભયા,ભારતની બહાદુર અમાનતબેટી જેવા છદ્મનામોનામો અપાયા હતા.<ref>{{cite news|last=Roy|first=Sandip|title=Why does media want to give Delhi gangrape victim a name?|url=http://www.firstpost.com/living/why-does-media-want-to-give-delhi-gangrape-victim-a-name-567444.html|accessdate=24 December 2012|newspaper=FirstPost|date=24 December 2012}}</ref>
 
==પીડિતા ની મૃત્યું==
૨૯ ડીસેમ્બર ૨૦૧૨ ભારતીય સમય પ્રમાણે સવારના ૪.૪૫ વાગ્યે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો.