ફ્રાન્ઝ કાફકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ફ્રાન્ઝ કાફકા''' (જ. ૩ જુલાઈ ૧૮૮૩, પ્રાગ; અ. ૧૯...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
નાનું બિંદુ. સ્ટબ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ફ્રાન્ઝ કાફકા''' (જ. ૩ જુલાઈ ૧૮૮૩, પ્રાગ; અ. ૧૯૨૪) આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક હતા. એમનાં લખાણો ભયાવહ અને દુઃસ્વપ્નભરી પરિસ્થિતિનું આલેખન કરે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન યુરોપનો - ખાસ કરીને છિન્નભિન્ન માનવસમાજનો ચિતાર તેમનાં સાહિત્યમાં પ્રતિકાત્મક રીતે વ્યક્ત થયો છે. જેમ કે તેમની નવલકથા [[મેટામૉરફોસિસ]]નો નાયક મનુષ્યમાથીમનુષ્યમાંથી જંતુમાં રૂપાંતર પામે છે.<ref>રાવળ, નલિન. 'ગુજરાતી વિશ્વકોશ ખંડ - ૪' (૧૯૯૨). ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, P. ૪૦૦</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
[[શ્રેણી:લેખક]]