હિતેન્દ્ર દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ હિતેન્દ્ર દેસાઇને હિતેન્દ્ર દેસાઈ પર ખસેડ્યું: સાચી જોડણી.
નાનું દેસાઈ. સંદર્ભ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox Indian politician
| name = હિતેન્દ્ર દેસાઇદેસાઈ
| image =
| birth_date = {{Birth date |1915|8|09|df=y}}
લીટી ૨૨:
| source =
}}
'''હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઇદેસાઈ''' ([[ઓગસ્ટ ૯|૯ ઓગસ્ટ]], ૧૯૧૫ - [[સપ્ટેમ્બર ૧૨|૧૨ સપ્ટેમ્બર]], ૧૯૯૩) [[ગુજરાત]]ના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.
 
==રાજકીય કારકિર્દી==
હિતેન્દ્ર દેસાઇનોદેસાઈનો જન્મ [[સુરત]]માં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, [[ભારત છોડો]] ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.
 
[[ડો. જીવરાજ નારાયણ મહેતા|જીવરાજ મહેતા]]નાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.<ref>{{cite web|url=http://www.gujaratinformation.net/gallery/Chief_Minister/Hitendrabhai.htm|title=Shri Hitendrabhai Kanaiyalal Desai|publisher=Gujarat Information Bureau}}</ref> તેનાં શાસનકાળમાં ૧૯૬૯નાં૧૯૬૯માં ગુજરાતગુજરાતમાં દંગાઓકોમી રમખાણો થયેલા.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/News-Feed/NM1/Chronology-of-communal-violence-in-India/Article1-8038.aspx|title=Chronology of communal violence in India|date=૯ નવેમ્બર ૨૦૧૧|newspaper=Hindustan Times|accessdate=૬ ફેબ્રુઆરી ૨૦૧૩}}</ref>
 
==નોંધ==
લીટી ૩૬:
 
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
 
{{સ્ટબ}}