જુનાગઢ સિંચાઇ વિભાગના જળબંધો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : જુનાગઢ સિંચાઇ વિભાગ હેઠળ નાના-મોટા ૨૮ બંધ આવેલા છે. જેમાંના અમ...
(કોઇ તફાવત નથી)

૦૧:૩૬, ૧ ઓગસ્ટ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

જુનાગઢ સિંચાઇ વિભાગ હેઠળ નાના-મોટા ૨૮ બંધ આવેલા છે. જેમાંના અમુક પોરબંદર જિલ્લા અને અમરેલી જિલ્લાનીં હદમાં આવેલા છે. આ બધા બંધની યાદી અહીં આપેલી છે.

બંધની યાદી

ક્રમ યોજનાનું નામ ઓ.એસ.એલ. (મીટર) એફ.એસ.એલ. (મીટર) પાણીની કુલ ઉંડાઇ (મીટર) ડેડ સ્ટોરેજ (મી.ઘ.મી.) લાઇવ સ્ટોરેજ (મી.ઘ.મી.) ગ્રોસ સ્ટોરેજ (મી.ઘ.મી.) ક્રેસ્ટ લેવલ (મીટર)
હીરણ-૧
હીરણ-૨
મધુવંતી
આંબાજળ
ઝાંઝેશ્રી
ઉબેણ
ધ્રાફડ
ગળથ
ઓઝતવીયર (આણંદપુર)
૧૦ શિંગોડા
૧૧ મચ્છુન્દ્રી
૧૨ રાવલ
૧૩ હસ્નાપુર
૧૪ ઓઝતવીયર (શાપુર)
૧૫ ઓઝત-૨
૧૬ વ્રજમી
૧૭ બાંટવા ખારો
૧૮ રૂપેણ
૧૯ પસવાળા
૨૦ ગુજરીયા
૨૧ અમીપુર **
૨૨ કાલીન્દ્રી **
૨૩ અડવાણા **
૨૪ ખંભાળા **
૨૫ ફોદાળા **
૨૬ ખોડીયાર *
૨૭ મુજીયાસર *
૨૮ વડીયા *
  • (માહિતીસ્ત્રોત:સિંચાઇવિભાગ,જુનાગઢની યાદી)
  • ** = પોરબંદર જિલ્લો
  • * = અમરેલી જિલ્લો