પોરબંદર જિલ્લો
ગુજરાત, ભારતનો એક જિલ્લો
પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક છે જેની રચના જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | પોરબંદર |
વિસ્તાર | |
• જિલ્લો | ૨,૩૧૬ |
• શહેરી | ૧૭૮ |
• ગ્રામ્ય | ૨,૧૩૮ |
વસ્તી (૨૦૧૧) | |
• જિલ્લો | ૫,૮૫,૪૪૯ |
• ગીચતા | ૨૫૩ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
અનુક્રમણિકા
વસ્તીફેરફાર કરો
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૮૫,૪૪૯ છે, જેમાંથી ૪૮.૮% જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે.[૧][૨] આ જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ છેલ્લેથી બીજો ક્રમ ધરાવે છે.[૩]
તાલુકાઓફેરફાર કરો
પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૪૯ ગ્રામ પંચાયતો આવેલી છે.[૪]
ખેત પેદાશોફેરફાર કરો
ઉધોગોફેરફાર કરો
- સિમેન્ટ, સિમેન્ટ પાઇપ
- સોડાએશ
- કોલસા
- ચુના પથ્થર (લાઇમસ્ટોન)
- મત્સ્ય ઉદ્યોગ
આ પણ જુઓફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ "Porbandar District Population Census 2011, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2017-09-06. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "Porbandar District Population Religion - Gujarat, Porbandar Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2017-09-06. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in:
|accessdate=, |year=
(મદદ) - ↑ "porbandardp". porbandardp.gujarat.gov.in. ૨૦૧૭. Retrieved ૧૮ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=, |year=
(મદદ)
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર પોરબંદર જિલ્લો વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
એકત્રીત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
|
આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |