વિસનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માનક સમયનું ગુજરાતી.
→‎શિક્ષણ: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૬૪:
 
== શિક્ષણ ==
ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે.વર્તમાનમાં પણ આ કોલેજ ખુબજ આગળ પડતી ગણાય છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.
 
જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ [[જયશંકર સુંદરી]] આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.