મહી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{મુખ્ય|કડાણા બંધ}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું વણાકબોરી બંધ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૫:
મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે '''મહી સાગર''' તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં [[મહીસાગર જિલ્લો]] મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.
 
==બંધબંધો==
===બાંસવારા બંધ===
મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.
લીટી ૪૨:
{{મુખ્ય|કડાણા બંધ}}
કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.<ref>{{cite web |title = Narmada, Water Resources, Water Supply and Kalpsar Department- Kadana Dam |url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1576&lang=English/}}</ref>
 
===વણાકબોરી બંધ===
[[વણાકબોરી]] ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે.<ref>{{cite web|url=https://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1786&lang=Gujarati|title=મહિ તબક્કો-૧ જળાશય યોજના|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> આ ઉપરાંત અહીં [[વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર]] પણ આવેલું છે.
 
==સંદર્ભ==