Content deleted Content added
નાનું સ્વાગત કરશું સ્વેગથી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૧:
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mike walt}}
-- [[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]] [[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૩૯, ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)<div></div>
 
== યશ શાહ, [[સભ્ય:VRAJESH SHAH]] અને [[સભ્ય:Vraj Groups]] ==
 
ભાઈ શ્રી/બહેન શ્રી, ઉપરોક્ત ત્રણે વિષયો/વ્યક્તિઓ અને તમારે શું સંબંધ છે એ સ્પષ્ટ કરશો? વિકિપીડિયાના અન્ય સક્રિય સભ્યોએ અને મેં નોંધ્યું છે કે આ '''યશ શાહ''' વિષેનું પાનું ફક્ત તમે ત્રણ વ્યક્તિઓએ જ વારંવાર બાનવ્યું છે અને અમારે દૂર કરવું પડ્યું છે. એક વાતનું ધ્યાન રાખશો કે વિકિપીડિયા કોઈ પ્રચાર-પ્રસારનું માધ્યમ નથી. અહિં ફક્ત નોંધનિય વ્યક્તિઓ વિષે જ લેખો બનાવવામાં આવે છે, ખાસ કરીને તેમના જીવનકાળ બનતા લેખો પર સવિશેષ નજર રાખવી પડે છે. જો કોઈ વ્યક્તિ સમાજમાં અત્યંત નોંધપાત્ર હોય તો તેમનો ઉલ્લેખ કરતા વિવિધ પ્રકાશિત સ્રોતોમાંથી માહિતી સસંદર્ભ ઉમેરીને જ તેમના વિષેનો લેખ બનાવી શકાય છે. વળી કોઈ પણ સંજોગોમાં અહિં મશીન ભાષાંતરિત લેખો અમે રાખતા નથી કેમકે તે વાંચતા વાચકનું મગજ ચકરાવે ચડી જાય છે અને સમાજને એમાંથી કાંઈ ખાસ માહિતિ મળતી નથી કેમકે તે ભાષા તદ્દન અર્થસભર હોતી નથી. આપને વિનંતિ છે કે ભવિષ્યમાં આ વિષયનું પાનું બનાવતા પહેલા મારો કે અન્ય પ્રબંધકો/સક્રિય સભ્યોનો સંપર્ક કરી લેશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૩૮, ૯ મે ૨૦૧૮ (IST)