ચર્ચા:ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Aniket (talk) દ્વારા કરેલ ફેરફારોને રાજેન્દ્રસિહં ઠાકોર દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૯:
 
ઠાકોર સમાજ ના લેખ મા કોળી શબ્દ વપરાવો ના જોઈએ માત્ર દક્ષિણ ગુજરાત ના અમુક કોળી ઓ ખોટી રીતે ઠાકોર શબ્દ વાપરે છૈ સમગ્ર ગુજરાત ના નહી. [[સભ્ય:રાજેન્દ્રસિહં ઠાકોર|રાજેન્દ્રસિહં ઠાકોર]] ([[સભ્યની ચર્ચા:રાજેન્દ્રસિહં ઠાકોર|ચર્ચા]]) ૧૯:૨૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)
:ભાઈ શ્રી, આ લેખમાં પણ ક્યાંય એવું લખ્યું છે કે સમગ્ર ગુજરાતના કોળીઓ ઠાકોર સમાજમાં આવે છે. ધ્યાનથી વાંચો, '''ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોળી જ્ઞાતિને પણ ઠાકોર કહેવામાં આવે છે.''' એ પ્રમાણે લખ્યું છે, જેની સાથે તમે પણ સહમત થાવ છો, કેમકે તમે જ અહિં ઉપર જણાવ્યું છે કે '''દક્ષિણ ગુજરાત ના અમુક કોળી ઓ ખોટી રીતે ઠાકોર શબ્દ વાપરે છૈ'''. આ સાર્વજનિક માધ્યમ છે જેનો બહેનો-દિકરિઓ પણ ઉપયોગ કરે છે, અહિં તમે આમ અસભ્ય રીતે ગાળાગાળી કરો તે શોભતું નથી. મારી તમને નમ્ર વિનંતિ છે કે તમે જ્યાં જ્યાં ગાળો લખી છે તે પોતે સજ્જનતાથી દૂર કરો અને શિષ્ટ ભાષામાં વાત કરો. શાંત ચિત્તે કરેલી ચર્ચાથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૫૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)
Return to "ઠાકોર" page.