બૃહદ મુંબઇ રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ.
માહિતી ઉમેરો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬:
|status_text = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|ભારતનું રાજ્ય]]
|capital = [[મુંબઈ]] (૧૫ ઓગસ્ટ ૧૯૪૭{{ref|cap|†}} થી ૧ મે ૧૯૬૦{{ref|cap|†}}
|language = સિંધી, મરાઠી, ગુજરાતી અને કન્નડ
|era = ભારત ગણરાજ્ય
|era =
|year_start = ૧૯૪૭
|date_start =
લીટી ૫૯:
 
વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું. જેનું ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતું. બૃહદ મુંબઇની શરૂઆત [[માઉન્ટ આબુ]] થી શરૂ કરીને દક્ષિણમા છેક [[મૈસૂર|મૈસુર]]માં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનું આયોજન વ્યવસ્થિત રીતે ચાલતુ ન હતું. આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર ૩૦, ૧૯૫૫ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિના પાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા, પણ તેમાં [[ગુજરાત]] કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇનું વિલીનીકરણ કરી [[મહારાષ્ટ્ર]] અને [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ જિલ્લો|કચ્છ]] તથા [[ગુજરાત]] રાજ્ય બન્યું.
 
ગુજરાતી ભાષી રાજ્યની માંગ સાથે '''મહાગુજરાત આંદોલન''' અને મરાઠી ભાષી રાજ્યની માંગ સાથે '''સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન''' ચલાવાયા.
 
== મુખ્યમંત્રી ==
બૃહદ મુંબઈ રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ રહી ચુક્યા હતા.
 
*બાલાસાહેબ ગંગાધર ખેર (1947-1952)
*મોરારજી દેસાઈ (1952-1957)
*યશવંતરાવ ચવાણ (1957-1960)
 
 
== રાજ્યપાલ ==
;ગ્રાફિકલ
<onlyinclude><timeline>
ImageSize = width:800 height:auto barincrement:12
PlotArea = top:10 bottom:50 right:130 left:20
AlignBars = late
 
DateFormat = yyyy
Period = from:1948 till:1960
TimeAxis = orientation:horizontal
ScaleMajor = unit:year increment:6 start:1948
 
Colors =
id:canvas value:rgb(0.97,0.97,0.97)
id:PA value:blue legend: નિયુક્ત
 
Legend = columns:2 left:150 top:24 columnwidth:100
 
Backgroundcolors = canvas:canvas
 
BarData =
barset:TNG
 
PlotData=
width:5 align:left fontsize:S shift:(5,-4) anchor:till
barset:TNG
 
from:1948 till:1952 color:PA text:"રાજા શ્રી મહારાજા સિંહ (1948–1952)"
from:1952 till:1954 color:PA text:"ગીરીજા શંકર બાજપાઈ (1952–1954)"
from:1955 till:1956 color:PA text:"હરીકૃષ્ણ મહતાબ" (1955–1956)"
from:1956 till:1960 color:PA text:"શ્રી પ્રકાશ" (1956–1960)"
</timeline></onlyinclude>
 
== આ પણ જુઓ ==