વિષ્ણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:3A80:865:644E:0:4F:7883:3601 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
[[File:Lord Vishnu.jpg|thumb|શેષશાયી ભગવાન વિષ્ણુ, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી]]
'''વિષ્ણુ''' એ [[હિંદુ]] [[ધર્મ]] પ્રમાણે [[ભગવાન]] છે. [[મહાભારત]]માં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગત ના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.તેમજ ત્રણેય ભગવાનમાં સૌથી મોટા છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરેલા વિષ્ણુનાં [[લક્ષ્મી|લક્ષ્મી માતા]] પગ ચાંપે છે અને તેમંના નાભિકમળમાંથી [[બ્રહ્મા]]ની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમંના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમંનું વાહન [[ગરુડ]] છે. શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમંને ચાર હાથ હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે. એક હાથમાં [[શંખ|પાંચજન્ય શંખ]] છે, બીજામાં [[સુદર્શન ચક્ર]], ત્રીજામાં [[ગદા|કૌમોદકી ગદા]] અને ચોથામાં [[કમળ|પહ્મ]] હોય છે. તેમંની છાતી ઉપર [[કૌસ્તુભ]] છે.
 
{{હિંદુ ધર્મ}}