Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎ટીપુ સુલ્તાન: નવો વિભાગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮:
 
આભાર. -[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૭:૩૩, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)
 
== ટીપુ સુલ્તાન ==
 
કેમ છો? ટીપુ સુલ્તાનમાં જરૂરી સુધાર્યા કર્યા છે. હવે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા વિનંતી છે:
 
૧. અંગ્રેજી કે અન્ય ભાષાના વિકિપીડિયામાંથી તમે [[વિશેષ:ContentTranslation|ભાષાંતર સાધન]]ની મદદથી સરળતાથી ભાષાંતર કરી શકો છો.
 
૨. અંગ્રેજી વિકિના ઇન્ફોબોક્સના પરિમાણોમાં તમારે ભાષાંતર કરવાની જરૂર નથી. દા.ત. full name નું પૂરું નામ. માત્ર તેની કિંમત જ ભાષાંતર કરવી.
 
૩. બિનજરૂરી ઢાંચાઓ હટાવી દેવા.
 
૪. સંદર્ભોનો ખ્યાલ રાખવો. શક્ય હોય તો ગુજરાતી સંદર્ભ ઉમેરવા.
 
૫. કંઇ મદદ જોઇતી હોય તો પૂછી શકો છો. વધુ સંદર્ભ માટે ઉપર જણાવ્યું તેમ સંદર્ભ વિનિમય યોજનાની મદદ લઇ શકો છો.
 
-- [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)