ટીપુ સુલતાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૩:
| burial_place = શ્રીરંગપટના, હાલનું મંડ્યા, કર્ણાટક<br />{{coord|12|24|36|N|76|42|50|E|display=inline}}
}}
'''ટીપુ સુલતાન''' (જન્મે '''સુલતાન ફતેહઅલી સાહબ ટીપુ''',<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/education/story/7-lesser-known-facts-you-should-know-about-tipu-sultan/1/433548.html |title=Tipu Sultan's 216th death anniversary: 7 unknown facts you should know about the Tiger of Mysore : Listicles: Microfacts |publisher=Indiatoday.intoday.in |date=4 May 2015 |accessdate=13 November 2015}}</ref> ૨૦ નવેમ્બર ૧૭૫૦&nbsp;– ૪ મે ૧૭૯૯), '''ટીપુ સાહેબ''' તરીકે પણ ઓળખાય છે,<ref>{{cite journal|last=Cavendish|first=Richard|title=Tipu Sultan killed at Seringapatam|journal=History Today|date=4 May 1999|volume=49|issue=5|url=http://www.historytoday.com/richard-cavendish/tipu-sultan-killed-seringapatam|accessdate=13 December 2013}}</ref> મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ મૈસુરના સુલતાન હૈદર અલી ના સૌથી મોટા પુત્ર હતા.<ref>{{cite book |last=Allana |first=Gulam |title=Muslim political thought through the ages: 1562–1947 |url=https://books.google.com/books?id=4nbiAAAAMAAJ |accessdate=18 January 2013 |year=1988 |edition=2 |publisher=Royal Book Company |location=Pennsylvania State University, Pennsylvania |page=78}}</ref> ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રાજ્ભાર માટે ઘણી નવી પદ્ધતિઓ દાખલ કરી હતી, જેમાં એમના નામના સિક્કાઓ, નવા મૌલુદી પંચાંગ તથા નવી મહેસુલી પદ્ધતિ કે જેનાથી મૈસુર રેશમ ઉદ્યોગના વિકાસના મંડાણ થયા-નો સમાવેશ થાય છે.<ref>{{cite web|url=https://scroll.in/article/855307/why-do-indians-celebrate-rulers-like-tipu-and-shivaji-but-not-the-greatest-of-them-all-akbar|title=Tipu Jayanti debate: Akbar is the hero India should really celebrate}}</ref><ref>{{cite book |last=Hasan |first=Mohibbul|title=History of Tipu Sultan |url=https://books.google.com/books?id=hkbJ6xA1_jEC |accessdate=19 January 2013 |year=2005|publisher=Aakar Books |isbn=978-81-87879-57-2 |page=399 }}</ref> <ref>{{cite book |last=R.k.datta |title=Global Silk Industry: A Complete Source Book |url=https://books.google.com/books?id=A8U1lmEGEdgC |accessdate=22 January 2013 |year=2007 |publisher=APH Publishing |isbn=978-81-313-0087-9 |page=17 }}</ref> એમણે લોખંડી મૈસુરી રોકેટ નું વિસ્તરણ કરાવ્યું હતું અને સૈન્ય માહિતી પુસ્તિકા ''ફત્હુલ મુજાહિદીન'' સંગ્રહિત કરાવી હતી, તેઓ રોકેટ પ્રક્ષેપણના શોધક અને પ્રખર ઉપયોગકર્તા મનાય છે.<ref name=Narasimha>Roddam Narasimha (1985). [http://www.nal.res.in/pdf/pdfrocket.pdf Rockets in Mysore and Britain, 1750–1850 A.D.] National Aeronautical Laboratory and Indian Institute of Science.</ref> એમણે આંગ્લ-મૈસુર યુદ્ધ , પોલીલુર નું યુદ્ધ તથા શ્રીરંગપટમના યુદ્ધ દરમિયાન અંગ્રેજી સૈન્ય અને એના સાથી પક્ષો સામે રોકેટનો મારો ચલાવ્યો હતો. એમણે મહત્વાકાંક્ષારૂપ આર્થિક વિકાસ કાર્યક્રમ લાગુ કર્યો હતો જેનાથી મૈસુર મહત્વની આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું ,જ્યાં ૧૮મી સદીના અંતમાં વિશ્વમાં સૌથી વધુ પગાર અને જીવન ધોરણ જોવા મળ્યું હતું.<ref name="Parthasarathi">{{Citation |title=Why Europe Grew Rich and Asia Did Not: Global Economic Divergence, 1600–1850 |given=Prasannan |surname=Parthasarathi |publisher=Cambridge University Press |year=2011 |isbn=978-1-139-49889-0 |url=https://books.google.com/books?id=1_YEcvo-jqcC}}</ref> રજવાડી માહોલમાં ટીપુ ફારસી, ઉર્દુ, કન્નડ અને અરબી જેવી ભાષાઓ ભણ્યા હતા. અશ્વવિદ્યા અને નિશાનેબાજીમાં મહારથ હાંસલ કરી હતી. પહેલા મૈસુર વિગ્રહથી તે પિતા સાથે અંગ્રેજો સામે વીરતાપૂર્વક ઝઝૂમ્યા હતા અને જીત્યા પણ હતા. ટીપુએ રસ્તાઓ, જાહેર મકાનોનું બાંધકામ, બંદરોનું નિર્માણ, નવા સિક્કા, અને તોલમાપનું પ્રચલન, નવા પંચાંગનો અમલ, મજબૂત સૈન્ય વ્યવસ્થા ઊભી કરી હતી. ૭ કિલો અને ૪૦૦ ગ્રામની તલવાર ધરાવતા ટીપુ કહેતા કે સિંહની એક દિવસની જિંદગી કરતા ગીધડની હજાર વર્ષની જિંદગી કરતા બહેતર છે. અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે રોકેટનો આવિષ્કાર પણ કર્યો હતો. અંગ્રેજો સામે સંઘર્ષ કરતા ૧૭૯૯ માં ટીપુ સુલતાન હાર્યા અને ૪ મે ૧૭૯૯ ના રોજ ક્રુરતાપૂર્વક માર્યા ગયા હતા.<ref>Divya bhaskar daily, 10 December, 2018, Prof. Arun Vaghela</ref>
 
== સંદર્ભ ==