પૉઝિટ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ
નાનું વધુ -> પૂરક.
 
લીટી ૩૩:
1.02 [[ઈલેક્ટ્રોન વોલ્ટ|MeV]] કરતાં વધુ ઉચ્ચ ઊર્જા ધરાવતા ફોટૉન દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની જોડ ઉત્પન્ન થતી હોય છે. વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર વડે ઈલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનની જોડની આભાસી ઉત્પત્તિ [[શૂન્યાવકાશ]]નું ધ્રુવીકરણ કરે છે. પરિણામે પ્રકાશનું પ્રકાશ વડે પ્રકીર્ણન થાય છે.<ref name=patel/>
 
==વધુ પૂરક વાચન ==
* {{cite book |last=શાહ |first=સુરેશ ર. |title=મૂળભૂત કણો |year=૧૯૮૯ |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ |location=અમદાવાદ}}