ખડી હિંદી બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઉર્દુ->ઉર્દૂ
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૨૦:
|lingua=59-AAF-qd
|map=Hindustani map.png
|mapcaption=ખડી હિંદી બોલતોજ્યાં બોલાય છે તે વિસ્તાર લાલ રંગમાંરંગથી દર્શાવેલદર્શાવેલો છે.
|notice=Indic
|notice2=IPA
}}
'''ખડી બોલી''' એનુંનું તાત્પર્ય [[હિંદી ભાષા]] સાથે છે, જેને [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]]માં રાજભાષા તરીકે માન્ય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હિંદી ભાષાને આદર્શ (પ્રમાણભૂત) હિન્દી, ઉર્દૂ અને હિંદુસ્તાની મૂળ આધાર સ્વરૂપ બોલી હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ખડી બોલી પશ્ચિમ રુહેલખંડ, [[ગંગા નદી|ગંગા]] ઉત્તર દોઆબ અને [[અંબાલા]] જિલ્લામાં સ્થાનિક ઉપભાષા છે, જે ગ્રામ્ય જનતા દ્વારા માતૃભાષા તરીકે બોલાય છે. આ વિસ્તારોમાં [[રામપુર]], [[બિજનૌર]], [[મેરઠ]], [[મુજફ્ફરનગર]], [[મુરાદાબાદ]], [[સહરાનપુર]], [[દહેરાદૂન]]નો ભૂપ્રદેશ, [[અંબાલા]] તથા કલસિયાં અને ભૂતપૂર્વ [[પટિયાલા|પતિયાલા]] રજવાડાના પૂર્વી ભાગ આવે છે.
 
ખડી બોલી એ બોલી છે જેના પર [[વ્રજ ભાષા]] અથવા [[અવધી ભાષા|અવધિ]]ની છાપ નથી હોતી. વર્તમાન રાષ્ટ્રભાષાનું આ પૂર્વ સ્વરૂપ છે. તેનો ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે. તે પરિનિષ્ઠિત પશ્ચિમી હિન્દીનું એક સ્વરૂપ છે.
 
== સાહિત્યિક સંદર્ભ ==