કનૈયાલાલ મુનશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું 2405:204:858A:DF9E:CE57:B7DA:6835:8F01 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૯:
 
== સર્જન ==
કનૈયાલાલ મુનશીનીમુન્શીની પહેલી નવલકથા ''પાટણની પ્રભુતા'' જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે ''પાટણની પ્રભુતા''ને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. ''જય સોમનાથ'' એ ''રાજાધિરાજ'' કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના [[કૃષ્ણાવતાર]] છે, જે અધુરી છે.
 
તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે: