વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છેલ્લી ચર્ચાઓ પરથી મત બદલ્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮૮:
#{{તટસ્થ}} - એટલા માટે કે હું પણ ઈચ્છું છુ કે નવા પ્રકલ્પો પર કામ શરૂ થાય પણ હાલની સ્થીતિ એવી લાગે છે કે એ કામ શરુ કરવા જતા મુખ્ય પ્રકલ્પને અવળી અસર થવાની શક્યતા લાગે છે.--[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} મારા મતે વિકિકોશ-વિક્શનરીમાં પહેલાં યોગદાનો હોય તો વધુ સારું. તમે વિકિપીડિયામાં સારું કામ કરો છો અને તેના પર થોડો સમય ૬-૧૨ મહિના કામ કર્યા પછી વધુ ટ્રસ્ટ મૂકી શકાય છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} મિત્ર હર્ષિલ, હું આપના નામાંકનની તરફેણમાં નથી તો એના વિરુદ્ધમાં પણ નથી. પ્રબંધક અધિકારનો મૂળ આશય વિકિકોશ-વિક્શનરી પ્રકલ્પને જીવંત રાખવાનો જ છે તો મારા મતે આપ એક યોગદાનકર્તા તરીકે પણ મદદરૂપ થઈ શકો છો. આપે ગુજરાતી વિકિપીડિયા પર ખૂબ જ ટૂંકા ગાળામાં રોલબેકર તરીકેના અધિકારો મેળવ્યા છે અને તેને અનુરૂપ કામગીરી પણ કરી રહ્યા છો ત્યારે હું અનિકેતભાઈના મત સાથે સહમત છું. મારો આશય આપના ઉત્સાહને મંદ પાડવાનો જરા પણ નથી આમ છતાં પ્રબંધક અધિકારો માટે હાલ પૂરતા મેં [[સભ્ય:Nizil Shah|Nizil Shah]]નું સમર્થન કરેલ છે. એમણે ફક્ત ત્રણ માસ જેટલા ટૂંકા ગાળા માટે જ પ્રબંધક અધિકારો માંગ્યા છે ત્યારે એક વરિષ્ઠ વિકિપીડિયન તરીકે તેમના અનુભવોને પ્રાથમિકતા આપી પ્રથમ તક એમને મળવી જોઈએ.--[[સભ્ય:Vijay B. Barot|Vijay B. Barot]] ([[સભ્યની ચર્ચા:Vijay B. Barot|ચર્ચા]]) ૨૩:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====ટિપ્પણી====