Content deleted Content added
બોલીવૂડ has been nominated for deletion
નાનું KartikMistry (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૪૯:
==પ્રબંધન હક્ક પર ફેરવિચાર==
મા. અશોકભાઈ, જો તમને આ સંદેશો મળે તો જરા [[વિકિપીડિયા:ચોતરો#અસક્રિય_પ્રબંધક|આ ચર્ચા]] પર નજર નાખવા વિનંતિ. આજકાલ હું પણ નિયમિત પણે અહિં હાજરી આપી શકતો નથી અને તમે લાંબા સમયથી ગેરહાજર છો એવા સંજોગોમાં નવા પ્રબંધક નિમવાની માંગણી યોગ્ય લાગે છે. સાથે સાથે જૂના પ્રબંધન હક્કો પર પણ ફેરવિચાર કરવાનો હોવાથી, જો આપ ટૂંક સમયમાં પાછા ન ફરવાના હોવ તો તમારા પ્રબંધન હક્કો લઈ ને અન્ય કોઈને ફાળવીએ એમાં તમારી સહમતિ હશે?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૩૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
==[[:બોલીવૂડ]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"
|-
| '''દૂર કરવા વિનંતી'''
|| [[:બોલીવૂડ]] ની નોંધણી [[વિકિપીડિયા:દૂર કરવા વિનંતી]] પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે [[Project:દૂર કરવા વિનંતી/બોલીવૂડ|તેની નોંધણી]]ના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.<br/>
<small>જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી ''મહેનત'' (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.</small><br/>
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૦૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)