કંચનજંઘા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મઠાર્યું
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Kangchenjunga.JPG|thumb|right|200px|કંચનજંઘા]]
'''કંચનજંઘા''' ([[નેપાલ ભાષા]]:''कञ्चनजङ्घा'' ''Kanchanjaŋghā'', [[લિમ્બુ ભાષા]]:''સેવાલુંગ્મા'' ''SewaLungma'' ) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું [[શિખર]] છે ([[માઉન્ટ એવરેસ્ટ]] અને [[કે-ટુ]] પછી), આ શિખર [[સિક્કીમ]]ના ઉત્તર પશ્ચિમ ભાગમાં [[નેપાળ]]ની સીમા પર આવેલું છે. આ શિખરની ઊંચાઈ ૮૫૮૬૮૫98 મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કંચનજંઘાનો અર્થ તિબ્બતીમાં "હિમનાં પાંચ રત્નો" તેવો થાય છે, આ શિખર પાંચ ટુંકમાં વહેંચાયેલ છે,જે પૈકી ચાર ટુંક ૮૪૫૦ મીટર કરતાં ઉંચી છે. ઈશ્વરદત્ત આ પાંચ રત્નો એટલે સોનું, ચાંદી, રત્નો, અન્ન અને પવિત્ર ગ્રંથો. કંચનજંઘાને સ્થાનિક લિમ્બુ ભાષામાં "સેવાલુંગ્મા" પણ કહે છે અને કિરાંત ધર્મમાં તેને પવિત્ર મનાય છે.
 
તેના પાંચ માંના ત્રણ (મુખ્ય, વચ્ચેનું અને દક્ષિણનું) શિખર [[ભારત]]નાં [[સિક્કિમ]]નાં [[ઉતર સિક્કિમ જિલ્લો|ઉત્તર સિક્કિમ જિલ્લા]]ની સરહદ અને [[નેપાળ]]નાં તાપ્લેજંગ જિલ્લાની સરહદ પર સ્થિત છે,જ્યારે અન્ય બે શિખરો સંપૂર્ણપણે [[નેપાળ]]નાં તાપ્લેજંગ જિલ્લામાં આવેલ છે. [[વિશ્વ વન્યજીવ કોષ]] (World Wildlife Fund) દ્વારા નેપાળનાં સહયોગથી ચાલતા કંચનજંઘા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજનાનું મુખ્ય મથક નેપાળમાં છે,લાલ પાંડા અને અન્ય બરફનાં પ્રાણીઓ,પક્ષીઓ અને વન્સ્પતિનું આ અભ્યારણ છે. [[ભારત]]ની હદમાં આવેલ કંચનજંઘામાં પણ [[કંચનજંઘા રાષ્ટિય ઉધાન|કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન]] નામનો સંરક્ષિત વિસ્તાર બનાવાયેલ છે.