વિકિપીડિયા:સ્ટબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સ્ટબ એ {{સ્ટબ}} છે!
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું stub
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:M8WestStreetRamps.jpg|thumb|આ સ્ટબને વિસ્તૃત કરવાની જરૂર છે.]]
'''સ્ટબ''' (''stub'') એ [[વિકિપીડિયા]]માં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.
 
સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યાર તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતી આપવો જ જોઇએ.