"મનમોહન સિંહ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (106.77.151.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Rollback Advanced mobile edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
{{Infobox officeholder
{| align="right" cellpadding="2" cellspacing="0" style="border: 1px solid; margin-left: 1em"
|+name = '''ડૉ. મનમોહન સિંહ'''
!|image bgcolor="#efefef" colspan="2" | [[ચિત્ર: = Prime Minister Manmohan Singh in WEF ,2009.jpg|thumb|centre]]
|caption = ડૉ. મનમોહન સિંહ, ૨૦૦૯ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માં.
|-
|office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૩ મા વડાપ્રધાન]]
! જન્મ તિથિ:
|president = [[એ પી જે અબ્દુલ કલામ]] <br /> [[પ્રતિભા પાટીલ]]<br />[[પ્રણવ મુખર્જી]]
| [[સપ્ટેમ્બર ૨૬|૨૬ સપ્ટેમ્બર]] [[૧૯૩૨]]
|term_start = ૨૨ મે ૨૦૦૪
|-
|term_end = ૨૬ મે ૨૦૧૪
! જન્મસ્થાન
|predecessor = [[અટલ બિહારી વાજપેયી]]
| [[પંજાબ]], [[પાકિસ્તાન]]
|successor = [[નરેન્દ્ર મોદી]]
|-
 
! રાજનૈતિક દળ:
|office1 = ભારતના ૧૬મા [[:w:Minister of Personnel, Public Grievances and Pensions|કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી]]
| [[ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]]
|prime minister1 = પોતેજ
|-
|term_start1 = ૨૨ મે ૨૦૦૪
! ધર્મ:
|term_end1 = ૨૬ મે ૨૦૧૪
| [[શીખ]]
|predecessor1 = લાલ કૃષ્ણ અડવાણી
|-
|successor1 = [[નરેન્દ્ર મોદી]]
! bgcolor="#efefef" colspan="2" | ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન
 
|-
|office2 = વિપક્ષ નેતા [[રાજ્ય સભા]]
! કાર્યકાળ:
|term_start2 = ૨૧ માર્ચ ૧૯૯૮
| [[મે ૨૨|૨૨ મે]] ૨૦૦૪થી [[મે ૨૬|૨૬ મે]] ૨૦૧૪
|term_end2 = ૨૧ મે ૨૦૦૪
|}
|prime minister1 = [[અટલ બિહારી વાજપેયી]]
|predecessor2 = સિકંદર બખ્ટ
|successor2 = [[જસવંત સિંહ]]
 
|birthname = મનમોહન સિંહ
|birth_date = {{birth date|1932|9|26|df=y}}
|birth_place = [[ગહ]], [[પંજાબ]], અંગ્રેજ ભારત (હાલમાં [[પંજાબ]], [[પાકિસ્તાન]])
|party = [[ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસકોંગ્રેસ]]
|spouse = [[ગુરુષ્ચરન કૌર]]
|residence = ૩, મોતીલાલ નહેરૂ માર્ગ, નવી દિલ્હી
|alma_mater = [[પંજાબ યુનિવર્સિટી]]<br />[[કેમ્બ્રિજ યુનિવર્સિટી]] <br /> [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી]]
|website = {{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}}
|signature = Manmohan Singh Signatures.svg
|}}
 
'''ડૉ. મનમોહન સિંહ''' ([[પંજાબી ભાષા|પંજાબી]]: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી [[અર્થશાસ્ત્ર|અર્થશાસ્ત્રી]]નાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ [[જવાહરલાલ નેહરુ]] પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને [[જૂન ૨૧]], ૧૯૯૧થી [[મે ૧૬]], ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]]એ તેઓ [[સાઉદી અરેબિયા]]ની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.