માઇમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ New pageને માઇમ પર ખસેડ્યું: સાચું નામ.
નાનું {{સુધારો}} જરૂરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{સુધારો}}
'''માઇમ '''
'''
 
૧૯૨૭ માં આવેલું હોલિવૂડ મૂવી “The Jazz સિંગર” અને ૧૯૩૧ માં આવેલું “આલમ અરા ” મૂવી એ પહેલા(બોલતા મૂવી) સાઉન્ડ મૂવી હતા . એ પહેલાના મૂવી સાઇલેન્ટ મૂવી હતા.તો પણ એ પહેલા ના મૂવી લોકો ને મનોરંજન પૂરું પડતા હતા .અને તેનું મુખ્ય કારણ હતું એક અદભુત કળા કે જે મનોરંજન નું મૂળ કહેવાય છે.અને એ કળા એટલે મિમિન્ગ(માઇમ) .
"https://gu.wikipedia.org/wiki/માઇમ" થી મેળવેલ