ભારતનું સ્થાપત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) reflist |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. અંગ્રેજી બોન્ડ એટલે શું? ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{multiple image
| perrow = 1
[[ચિત્ર:Taj_Mahal_(Edited).jpeg|thumb|280x280px| [[તાજ મહેલ|તાજમહેલ]], ભારતમાં [[મુઘલ સ્થાપત્ય|મોગલ સ્થાપત્યની]] સૌથી પ્રખ્યાત ઇમારત. ]]▼
| total_width = 280
'''[[ભારત|ભારતના]] સ્થાપત્ય'''ના મૂળમાં [[ભારતનો ઇતિહાસ|ઇતિહાસ]], સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓની નિરીક્ષણ અને અમલીકરણનું પરિણામ છે. <ref name="rjadhav">See Raj Jadhav, pp. 7–13 in ''Modern Traditions: Contemporary Architecture in India''.</ref> અસંખ્ય સ્થાપત્ય શૈલીઓ અને પરંપરાઓમાં વિરોધાભાસી હિન્દુ મંદિર સ્થાપત્ય અને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય સૌથી જાણીતું છે. આ બંનેમાં હિંદુ મંદિર સ્થાપત્ય સંખ્યાબંધ પ્રાદેશિક શૈલીઓ પણ ધરાવે છે. ▼
| caption_align = center
| image_style = border:none;
| background color = #F5F5F5
| title = ભારતનું સ્થાપત્ય
| align = right
| image1 = Taj Mahal (Edited).jpeg
▲
| image2 = India-5679 - Flickr - archer10 (Dennis).jpg
| caption2 = હિંદુ સ્થાપત્ય દર્શાવતું ખજુરાહોનું લક્ષ્મણ મંદિર, ૧૦મી સદી.
| direction =
| alt1 =
}}
▲'''
હિન્દુ મંદિર સ્થાપત્ય મુખ્યત્વે દ્રવિડિયન અને નાગર શૈલીમાં વહેંચાયેલું છે. ચોલા, ચેરા અને પાંડ્ય સામ્રાજ્યો તેમજ [[વિજયનગર સામ્રાજ્ય|વિજયનગર સામ્રાજ્યના]] શાસન દરમિયાન દ્રવિડ સ્થાપત્ય વિકસ્યું હતું.
ભારતનું પહેલું મોટુ [[ઇસ્લામ|ઇસ્લામિક]] સામ્રાજ્ય , [[દિલ્હી સલ્તનત|દિલ્હી સલ્તનત હતું]], જેણે ભારતીય અને ઇસ્લામિક લાક્ષણિકતાઓને જોડીને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ કર્યો. [[મુઘલ સામ્રાજ્ય|મુઘલ સામ્રાજ્યના]] શાસનમાં
બ્રિટીશ વસાહતી સમયગાળા દરમિયાન, નિયોક્લાસિકલ, ગોથિક રિવાઇવલ અને બેરોક સહિત યુરોપિયન શૈલીઓ સમગ્ર ભારતમાં પ્રચલિત બની. ભારતીય-ઇસ્લામિક અને યુરોપિયન શૈલીઓના જોડાણને નવી શૈલી મળી, જેને ઇન્ડો-સેરેસિનિક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી, વસાહતી સંસ્કૃતિમાંથી પ્રગતિના માર્ગ તરીકે આધુનિક સ્થાપત્યમાં
== કાંસ્ય યુગ (ઈ.સ.પૂર્વે 3300 – ઈ.સ.પૂર્વે 1300 ) ==
[[સિંધુ ખીણની સંસ્કૃતિ]] (ઈ.સ.પૂર્વે
સ્થાપત્ય
=== પ્રારંભિક હડપ્પન તબક્કો ===
હડપ્પાના શહેરી તબક્કાની તારીખ ઈ.સ. પૂર્વે 2600
સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિમાં ઇમારતોની રચનામાં કાચી માટીની ઇંટોનો બહોળો વપરાશ જોવા મળતો હતો
▲સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિમાં ઇમારતોની રચનામાં કાચી માટીની ઇંટોનો બહોળો વપરાશ જોવા મળતો હતો , જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોકો પકવેલ માટીની ઈંટનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. હડપ્પન સ્થાપત્યની વિશિષ્ટતા કહી શકાય એવું ચણતર કામમાં ઈંગ્લીશ બોન્ડનો વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો . બાંધકામ ની આ મજબૂત પદ્ધતિમાં એક સ્તરમાં હેડર (ઈંટની નાના ભાગની સપાટી ) અને બીજા સ્તરમાં સ્ટ્રેચર (ઈંટના લાંબા ભાગની સપાટી) વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવે છે. માટીનો ઉપયોગ સામાન્ય રીતે જોડાણ સામગ્રી તરીકે કરવામાં આવતો હતો પરંતુ જ્યાં વધુ સારી તાકાતની જરૂરિયાત હતી, જેમ કે ગટર, ત્યા ચૂનાં અને જીપ્સમના મિશ્ર્રણ ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું . ગ્રેટ બાથ (જાહેર સ્નાનાગર ) જેવા સ્થાપત્યમાં , ડામરનો ઉપયોગ વોટર પ્રૂફિંગ માટે કરવામાં આવ્યો હતો. ઈમારત ની ઊભી રેખામાં ગોઠવણી પ્લમ્બ લાઇન (ઓળંબા) નો ઉપયોગ સૂચવે છે. ઇંટો 4: 2: 1 ના પ્રમાણિત ગુણોત્તરમાં ઉત્પન્ન કરવામાં આવતી હતી અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ બાબત જોવા મળે છે. <ref>{{Cite book|url=https://books.google.com/?id=uRMGDmdE9FkC&pg=PA139&dq=english+bond+indus+valley+civilization#v=onepage&q=english%20bond%20indus%20valley%20civilization&f=false|title=Prehistory and Harappan Civilization|last=Pruthi|first=Raj|date=2004|publisher=APH Publishing|isbn=9788176485814|language=en}}</ref>
==સંદર્ભો==
|