[[Image:IST-CIA-TZ.png|thumb|ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં]]
[[ચિત્ર:Standard Time Zones of the World (October 2015).pdf|thumb|વિશ્વ માનક સમયનો નકશો]]
'''ભારતીય માનક સમય''' ('''Indian Standard Time''' (IST)) એ સમયક્ષેત્ર છે જે [[ભારત]] અને [[શ્રીલંકા]] દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા(UTC) સાથે +૦૫:૩૦ ([[UTC+૫:૩૦|UTC+૫.૩૦]]) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT(ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને '''E*''' ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.<ref>{{cite web | url = http://wwp.greenwichmeantime.com/info/timezone.htm | title = Military and Civilian Time Designations | accessdate=૨ ડિસેમ્બર ૨૦૦૬| work=ગ્રિનિચ સરેરાશ સમય - Greenwich Mean Time (GMT)}}</ref>